<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

જીવદયા સંસ્‍થાઓ દ્વારા વિજયભાઇને શ્રધ્‍ધાંજલી

 

સમસ્‍ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સહિતની જીવદયા સંસ્‍થાઓ દ્વારા જીવદયા પ્રેમી પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવી હતી. ડો. ગિરીશભાઇ શાહ, મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઇ શાહ, ધીરેન્‍દ્ર કાનાબાર, ઘનશ્‍યામભાઇ ઠકકર, પારસભાઇ મહેતા, ગૌરાંગભાઇ ઠકકર સહીતનાઓએ શ્રધ્‍ધાંંજલી અર્પણ કરી હતી. જીવદયા ક્ષેત્રે વિજયભાઇએ લીધેલા મહત્‍વના નિર્ણયોને આ તકે યાદ કરાયા હતા

(3:53 PM IST)