તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
રેસકોર્ષ મેદાનમાં યોજાશે વિજયભાઈની પ્રાર્થનાસભાઃ તૈયારીઓ શરૂ

રાજકોટઃ ડીએનએ રિપોર્ટ બાદ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે. રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધી કરવામાં આવશે. રામનાથપરા સ્મશાન ખાતે અંસ્તિમવિધી કરવામાં આવશે. પ્રાર્થનાસભા રેસકોર્ષ મેદાનમાં યોજનાર છે. ત્યારે રેસકોર્ષ મેદાનમાં સમીયાણો બાંધવા સહિતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:22 PM IST)










