તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
અકિલા ન્યુઝ : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અનેક લોકોના દુઃખદ નિધન થયા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પર હોસ્પિટલમાં દાખલ હોવાની વાત આવી છે ત્યારે રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને લોકો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(6:30 PM IST)










