<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

વોર્ડ નં.૧૩ના પપૈયાવાડી વિસ્‍તારની શેરીઓ ડામરથી મઢાશે

 

રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્તઃ રાજકોટ, મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩માં આવેલ પપૈયાવાડી વિસ્‍તારની અલગ અલગ શેરીઓમાં રૂ.૩૫ લાખના ખર્ચે ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાની ગ્રાંટમાંથી ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભા

જપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, હાઉસિંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર જયાબેન ડાંગર, બ્રહ્માકુમારી સંસ્‍થાના અંજુદીદી, સંદીપભાઈ અંબાસણા, ભરતભાઈ બોરીચા, વલ્લભભાઈ પટોળીયા, જીતુભાઈ સેલારા, શૈલેશભાઈ ડાંગર, દિવ્‍યેશભાઈ પીપળીયા, કેતનભાઈ વાછાણી, મંગળાબેન સોઢા, નયનાબેન ગોહિલ, શૈલેષભાઈ પંડ્‍યા, જ્‍યોતિબેન પંડ્‍યા, સુરેશભાઈ રાઠોડ, રાજભાઈ ઝાલા, હર્ષદભાઈ સગર, પ્રકાશસિંહ જાડેજા, કળષ્‍ણપાલસિંહ વાળા, વજુભાઈ લુણાસીયા, સુરેશભાઈ હરસોડા, અશોકભાઈ દોંગા, ભાવેશભાઈ હરસોડા, ધીરૂભાઈ તળાવીયા, સુખદેવસિંહ વાળા, પપૈયાવાડી વિસ્‍તારના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(3:22 PM IST)