News of Tuesday, 10th June 2025
અકિલા ન્યુઝ : રાજકોટ ટ્રાફિક પોલીસની છકડા રીક્ષા ચાલકો પર ખાસ ડ્રાઈવ, ટ્રાફિક પોલીસે 351 છકડા રીક્ષા ઝડપી લીધા, ઓવરલોડ ભરી ચાલતા છકડા રીક્ષાને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ ડ્રાઈવ હજુ ચાલુ રહેશે, DCP પૂજા યાદવ ટ્રાફિક બ્રાન્ચ.:જુઓ વિડીયો

(3:55 PM IST)










