<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

વોર્ડ નં.૮ના વિસ્‍તારવાસીઓને ખાડા ખબચડામાંથી મળશે મુકિતઃ કામનો પ્રારંભ

દાસીજીવણપરા, ગંગાસાગર પાર્ક, લક્ષ્મીનગર સહિતના લતામાં ૨.૮૮ કરોડના ખર્ચે રી-ડામર કાર્પેટનું ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, નયનાબેન પેઢડીયાના હસ્‍તે ખાતમુહૂર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૮માં રૂ.૪૬.૮૦ લાખના ખર્ચે દાસીજીવણપરા, ગોલ્‍ડ કોઈન, ભીમરાવ આંબેડકર સોસાયટી તથા ગંગાસાગર પાર્કમાં તથા ૨.૪૧ કરોડના ખર્ચે લક્ષ્મીનગર, લક્ષ્મી સોસા., શાષાીનગર સહિતના વિસ્‍તારમાં રી-કાર્પેટ કામનો પ્રારંભ ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન ઉપસ્‍થિત રહયા હતા.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, દંડક મનીષભાઈ રાડિયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર બિપીનભાઈ બેરા, ડૉ.દર્શનાબેન પંડયા, પ્રભારી સંજયભાઈ દવે, પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા, મહામંત્રી રવિ ચાંગેલા, નિલેશભાઈ ભટ્ટ, અનુસુચિત પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, રાજકોટ શહેર આદિજાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ દુબલ, રાજકોટ શહેર આદિજાતિ મોરચા પ્રમુખ મહામંત્રી જીતેન્‍દ્રભાઈ વાઘેલા, પ્રભારી વોર્ડ નં.૧ કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા, શહેર સોશ્‍યલ મીડિયા સહ ઇન્‍ચાર્જ મયુરભાઈ પાંભર, શહેર ઉપપ્રમુખ યુવા મોરચો કિશનભાઈ પટેલ, જયેન્‍દ્રસિંહ સરવૈયા, દિલસુખભાઈ રાઠોડ, અશ્વિનભાઈ રાખસીયા, સંદીપ દેપાણી, પ્રણવ મહેતા, હર્ષિદાબેન કાસુન્‍દ્રા, અલકાબેન કામદાર, રીટાબેન સખીયા, રક્ષાબેન જોશી, રજનીબેન ચાવડા, મીનાબેન શર્મા, રમેશભાઈ ચાવડીયા, રમેશભાઈ વેકરીયા, ધૈર્ય પરસાણા, પ્રવિણભાઈ હિંગુ, અતુલભાઈ પોકર, હસમુખસિંહ ગોહિલ, મોતીબેન સિંધવ, રતનબેન ભોજાણી, અંકિત અઘેરા, ભાવેશભાઈ પરમાર, રાજેશ તુરેણ, કેસુબેન પરમાર તેમજ ઇશ્વરભાઇ ધંધુકીયા, રમેશભાઇ આહિર, ભરતભાઇ જાની, જયભાઇ પરમાર, સંતોષભાઇ લાઠીયા, ચંદુબેન રામાવત, જનકબા રાઠોડ, નર્મદાબેન જાડેજા વગેરે ઉપસ્‍થિત રહેલ.

(3:12 PM IST)