તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
ઓકટોબર-નવેમ્બરમાં સાઉથ આફ્રિકા એ ટીમ ભારતના પ્રવાસેઃ ત્રણ વન-ડે મેચ રાજકોટમાં

રાજકોટઃ સાઉથ આફ્રિકા એ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. ત્રણ વન-ડે મેચોની સિરીઝના તમામ મેચ રાજકોટમાં નિરંજન સ્ટેડીયમ ખાતે યોજાશે. પ્રથમ વન-ડે ૧૩ નવેમ્બરના, બીજો બન-ડે ૧૬ નવેમ્બર અને ત્રીજો વન-ડે ૧૯ નવેમ્બરના રોજ રમાશે. ત્રણેય મેચ ડે એન્ડ નાઇટ હશે
(4:16 PM IST)










