તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
ચાલો કરીએ એક પૃથ્વી , એક સ્વાસ્થ્ય માટે યોગઃ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના વિઝનને અનુસરીને આયુષ મંત્રાલય દ્વારા થતા પ્રયાસોને કારણે યોગ હવે ઘરઘરની ઓળખ બનતું જાય છેઃ જયારે યોગ એક વૈશ્વિક મહોત્સવ બની ગયો છે ત્યારે આ વર્ષે આંતરાષ્ટ્રીય યોગ દિવસ કઈ રીતે ખાસ હશે જાણવા જેવું છે

૨૦૧૫માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના પ્રયાસોથી યુનાઈટેડ નેશન્સને ૨૧ જુખને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી. દસ વર્ષ પહેલા શરૂ થયેલો આ દિવસ હવે દિવસ નહીં પણ મહોલય છે.ભારતના સોકટ પાવર તરીકે આયુર્વેદ અને યોગે દુનિયામાં ધંધે વગાડ્યો છે. હવે અગ્યારમાં આંરાષ્ટ્રીય યોગ દિવસને બાળ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં યોગનો પ્રભાવ કેવો વ્યાપક બન્યો છે એના આંકડા વિશે તમને જાણીને આヘર્ય થશે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગનાઇઝેશ (NSSO) નામની એક મડે પાર્ટી સંમવએ કરેલા સર્વે એ છે ભારતમાં લગભગ અઢી કરીઃ પરિવારોમાં કમ સે કમ એક વ્યક્તિ મોગ કરે છે.
આજે દરેક સેકટરમાં તમને યોગનો પ્રભાવ જોવા મળશે. વાોજ્યિની દ્રષ્ટીએ પણ વિચારીએ તો દુનિયાભરમાં જે યોગ પચાસ ચિલ્યનની ઇન્ડસ્ટ્રી હતી. એ છેલ્લા દસ વર્ષમાં પાંચ ગણી વધી છે. યોગનો પ્રભાવ વ્યક્તિ પર જ નહીં આખો સમાજ પર પડતો હોય છે. સામાજિક દષ્ટીએ એક હકારાત્મક વાતાવરડા ઊભું થતું હોય છે. સમાજમાં સામંજસ્ય વધે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે પણ એકત્ત્વ વ્યાસ ભાગવત્તર બનતો હોમ છે.
આ વર્ષ ખાસ
હેલ્થકેરમાં ભારતની લિરશિપ ઉભરાઈને દેખાઈ આ છે. ગયા વર્ષે G-૨૦માં ભારત પ્રજમાન હતું ત્યારે ઉદ્ધાટન વખતે માનનીય પ્રધાનમંત્રીજીએ ‘‘વન અર્થ, વન નેચર, વન હેળાનો મંત્ર આપ્યો અને રાત્રે ભગનુ સુખીન નો કલોક પણ કરહ્યો. ભારતીય સંસ્કળતિયાં આપણે વિશ્વબંધુત્વની વાત કરીએ છીએ અને યોગ એવા ખૂબ જ પ્રભાવી યાધ્યમ છે. આપથો એક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ ત્યારે માત્ર મનુષ્યના સ્વાસ્થ્યની વાત નથી કરતા. આપશે પળથ્વી પરના જીવમાળના સ્વારબની વાત કરીએ છીએ આપણે પ્રકળતિના સ્વાસ્થ્યની વાત કરીએ છીએ. આપણે પર્યાવરણની વાત કરીએ છીએ. ૨૦૨૫માં ૨૧ જુને અગ્યારમો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ વર્ષે પ્રધાનમંત્રીજીએ પસંદ કરેલી થીમ છે. ‘‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ'', યોગ દિવસના માધ્યમથી આપણે દુનિયાના ૧૯૦ કરતા વધુ દેશોને વિશ્વ સ્વાસ્થ્યના વિઝન સાથે જોડી દીધા છે.
યોગ ભારતની દિવ્ય ધરોહર છે અને આપણા જીવન સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનું સમાધાન યોગ પાસે છે. યોગ જીવનમાં સંતુલન લાવે છે. યોગ એ માત્ર આસન નથી પરંતુ એમાં આઠ અંગની વાત આવે છે અને તમામનો ધ્યેય વ્યક્તિને શારિરીક, માનસિક અને આધ્યાત્મિક રીતે બહેતર બનાવવાનો છે. યોગ માત્ર આપણી જ ભલાઈ માટે નહીં પણ આપણા પર્યાવરણ અને રવાસ્થ્યની હિત માટે પણ જરૂરી છે. યોગને આપણે આપણી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને માનસિક શારિરીક અને આત્મિક રીતે સ્વસ્થ અને સશક્ત બની શકીએ અને આખા સમાજને પણ સ્વસ્થ બાનવીએ, આવો આ યોગ દિવસે યોગને અપનાવીને આપણે સ્વસ્થ જીવનની દિશામાં એક ડગલું આગળ વધીએ. (૩૮.૪૧)
તમે જાણો છો?
યોગના નિયમિત અભ્યાસથી માઈગ્રેનની સમસ્યામાં રાહત મળે છે. એને લગતા વૈજ્ઞાનિક અભ્યાસોમાં સાબિત થયું છે કે જીવનમાં યોગને સામેલ કરનાવા માઈગ્રેનના દરદીઓને માઈઝિનના એટેકનું પ્રમાણ અને તિવ્રતા ઘટી છે, દવાઓ પરની તેમની નિર્ભરતા પણ થટી છે.
આ વર્ષે યોગ દિવસ નિમિત્તે દસ વર્ષની પુર્ણાહુતિની ઉજવણી દસ ખાસ કાર્યક્રમોથી
યોગ સંગમઃ આ વખતે આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચોથ સંગમ નામનું એક ઐતિહાસિક આયોજન થઈ રહ્યું છે જેમાં વિશ્વભરમાં એક લાખથી વધુ લોકેશન પર કરોડો લોકો એક સાથે યોગ થશે, ભારત અને વિશ્વની તમામ સંસ્થાઓને આહ્વાન છે કે તમે ભારત સરકારના યોગ પોર્ટક (https://yoga.ayush.gov. in/voga-sangam) પર જઇને તમારા પરિવાર, સંસ્થા કે ગ્રુપનું યાંગ સંગમ માટે રજિસ્ટ્રેશન કરાવો. ૨૧ જુનના દિવસે તમે ધોગ કરતા હો એનો ફોટો અપલોડ કરશો તો તમને વાગ લીધાનું સર્ટિફિકેટ પણ મળશે.
યોગ પ્રભાવઃ છેલ્લા દસ વર્ષમાં યોગ અને તેના પ્રભાવ ૫૧ પુષ્કળ સંશોધનો થયા છે. ભારત સરકારના આપુપ ગંલાલય દ્વારા ભારત અને કેટલીક આંતરાષ્ટ્રપ સંસ્થાઓમાં તેમ જ દેશની અન્ય મેડિકલ સંસ્થાઓ બરા પર યોગના સ્વાસ્થયની જુદી જુદી કંશિન પર પડતા પ્રભાવ પર સંશોધનો થયા છે. આ વર્ષે શરૂ થયેલા યોગ પ્રભાવ કાર્યક્રમમાં આ સંશોધનોનું વધુ વ્યાપક સારે પ્રસ્તુતિકરણ અને વધુ બહેતર રીતે તેનું ઇન્ટિલેશન થાપ અને વ્યક્તિને સંપુર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય એવા પ્રયાસો સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડવાઈને અમે કરી રહ્યા છે.
યોગ સમાવેશઃ દસ પ્રકારની અલગ-અલગ કંડિશન ધરાવતાં લોકો માટે અલગ યોગ્ય પ્રોટોકલેલા ભન્યો છે. જેમ કે દિવ્યાંગજન વવસ્ક શોલે, ડાયાબિટિક, ભાડ પ્રેગર હોય તેમણે કથા વોગ કરવા, બાળકોએ કપા હોગ કરવા વળલે દ્વારસ વધુ પ્રભાવકતા સાથે યોગનો અભ્યાસ કરી શકાશે.
યોગ પાર્કઃ દેશલરન્ડા એક હજાર પાર્કને રિનોવેટ કરીને ત્યાં યોગ થઈ શકે એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરીને ત્યાં યોગ શિક્ષકની વ્યવસ્થા ઊભી થાય એવા પ્રયાસો કરવાના અને ગુગલ મૅપ અને એપલ મેષ પર એ સ્થાન રજિસ્ટર કરવા જેથી કોઈને નિશુલ્ક ચૌળ કરવા હોય તો તેઓ ત્યાં પહેમી શકે.
યોગ અનપ્લગ્ડઃ આજની પેઢી યોગ સાથે જોડાય એ માટે વિવિધ કવીઝ કોન્ટેસ્ટ વગેરે થડકી અન્ય મંત્રાલયો સાથે મળીને નવી પેઢીને પયોગ તરફ આકર્ષિત કરવી,
હરિત યોગઃ જેમ પ્રધાનમંત્રીજીએ એક પેડ મા કે નામનો સંદેશ આપીને પ્રકળતિના સંરંશાની વાત કરી છે એમ કવિત યોગમાં તમાશ સ્વાસ્થ્ય સાથે તમારી આસપાસની પ્રકળતિ પ્રત્યે તમે સંવેદનશીલ બનો, પ્રકળતિ સાથે જોડાઓ તેના સંવર્ધનમાં સહીય બનો. આ પૌષ માટે પર્યાવરણ મંત્રાલય સાથે મળીને લોકજાગળતિના પ્રયાસો અમે કરી રહ્યા છીએ.
યોગ મહાકુંભઃ છેલ્લા દસ વર્ષમાંથી બે વર્ષ કોવિડના ભાદ કરીએ તો દેશના આઠ ઠેકા પ્રપાનમંત્રીજી યોગ દિવસના કાર્યક્રમ માટે હાજર રહ્યા હતાં. આ આઠ ઠેકાળે યોગ દિવસના દસ દિવસ પહેલાથી જ યોગ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું યોગ મહાકુંભમાં આ રીતે વિશાળ પ્રમાણમાં જનમાનસમાં ચૌળ દિવસનો ઉત્સાહ વધુ મજબૂત અને એ અમારા પ્રયાસ છે.
યોગ કનેક્ટઃ દુનિયાના પોળ એક્સપર્ટ અને તેલ્યોર પ્રોફેશનલ્સ સાથે મળીને વર્ચ્યુઅલ યોગા સમિટનું આયોજન મંત્રાલય અંતર્ગત થઈ રહ્યું છે.
યોગ બંધનઃ દસ દેશોના સાથે ગ્લોબલ પૂનરશિપ કરીને દરેક દેશમાંથી પાંચ પાંચ લોકો ભારતમાં આવે. આપણે તેમને યોગમાં ભારત કઈ રીતે વિકસ્યું છે અને ભારતના જુદા જુધ્ધ સ્થળોએ યોગનો પ્રભાવ જોશે. દસ દિવસ મહી રહ્યા પાડી છેડો પ્રધાનમંત્રીજી સાથે ચોળ દિવસના દિવસે પોળ કરીને પાછા ફરશે. ભરતની ધરોકરની આ ફર્સ્ટ હેન્ડ અનુભવ તેઓ પાછી લઈને જશે એ તેમની માટે યાદગાર બની રહેશે. એવી જ રીતે ભારતમાંથી જા પચાસ વોગના નિષ્ણાતો જુદા જુદા દેશોમાં જાય અને યોગનો પ્રચાર-પ્રસાર તમામ કાર્યક્રમો વિશે તમને વિગતવાર માહિતી આપુષ્ય મંત્રાલયના પાંચ પોર્ટમ પર મળી જશે. તમે પણ તમારી રીતે આ પતા ઉભાવમાં ભાગ લઈ શકો છો.

રાજેશ કોટેચાનો પરીચય
૨૦૧૫માં પદ્મશ્રી સન્માનિત લેખક છેલ્લા આઠ વર્ષથી ભારત સરકારના આયુષ મંત્રાલયના સેક્રેટરી તરીકે સક્રિય છે. જામનગરસ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા વૈદ્ય રાજેશ કોટેચાએ યોગ અને આયુર્વેદ સહિત પરંપરાગત ઉપચાર પદ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રમાણયુક્ત સંશોધન માટે પ્રવાસો કર્યા છે અને એને લગતી પોલીસીઓ તેમ જ આ વિધાઓનો પ્રચાર-પ્રસાર પર વિશેષ ધ્યાન આપે છે.
(3:36 PM IST)










