તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Wednesday, 4th June 2025
નટેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચનાનો લાભ લેતા ધનસુખ ભંડેરી

રાજકોટઃ અહિં કોઠારીયા કોલોની ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કૂલની બાજુમાં આવેલ શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે તા. ૬ થી ૮ જૂન ભવ્ય મહોત્સવ યોજાયો છે. ત્યારે નિજ મંદિરે ભાજપ અગ્રણી ધનસુખભાઇ ભંડેરીએ મહાદેવની પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે મંદિરના સેવકગણ તેમજ બેસ્ટ ટેઇલરવાળા જીતુભાઇ પીઠડીયા ઉપસ્થિત રહયા હતા.
(4:10 PM IST)










