<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

મનપા મોરબી રોડ ઉપર ૪.ર૧ કરોડના ખર્ચે કરશે અદ્યતન પાર્ટી પ્‍લોટનું નિર્માણ

ગ્રીન લેન્‍ડ ચોકડીથી મોરબી જતા કોર્પોરેશનના પ્‍લોટ માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ : અહીં લોન્‍જ, વર-વધુ તથા જાનૈયા-માંડવીયા માટે રૂમ, રસોડુ તથા અન્‍ય ડેકોરેશન કરાશે

(4:17 PM IST)