<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

અકિલા ન્યુઝ : રાજકોટમાં ખાનગી શાળાઓને અલગ અલગ મુદ્દાઓને લઇ 25 સ્કૂલોને નોટિસ ફટાકરવામાં આવી, શિક્ષણ વિભાગની ટીમે 42 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું, રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ મુદ્દો, સ્ટેનશરી અને ફાયર સેફટી મુદ્દને ધ્યાન માં લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, દીક્ષિત પટેલ, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી.:જુઓ વિડીયો

(3:59 PM IST)