તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
અકિલા ન્યુઝ : મોડી રાત્રે રાજકોટ બાયપાસ ગોંડલ ચોકડી પૂલ ઉતરતા ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેને કારણે રેતી ભરેલું ડમ્પર હાઇવે પર પલટી ખાઈ ગયું હતું, રાત્રિના સમયે હાઇવે પર ડમ્પર પલટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ દરમિયાન ડમ્પર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.:જુઓ વિડીયો

(1:15 PM IST)










