તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
અકિલા ન્યુઝ : રાજકોટમાં માધાપર વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન, જિલ્લા વહીવટી તંત્ર,ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દ્વારા એર એટેકની મોકડ્રીલ યોજાઈ, 8 વાગ્યે માધાપર તેમજ આસપાસના ગામમાં બ્લેકઆઉટ કરાશે અને સાયરન પણ વગાડવામાં આવશે.:જુઓ વિડીયો

(8:05 PM IST)










