News of Saturday, 31st May 2025
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 20 કિલો ગ્રામ કપાસનો 1300 થી 1529 ભાવ બોલાયો
યાર્ડમાં દરરોજ કઠોળ અને અનાજની થતી ભારે આવક : ખેડૂતો વેચાણ માટે ઉમટી પડ્યા

રાજકોટ તા.૩૧ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. કઠોળ અને અનાજની આજે આવક થઈ છે. આજે 20 કિલો ગ્રામ કપાસનો 1300 થી 1529 ભાવ બોલાયો છે. કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
રાજકોટ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1300 1529
ઘઉં લોકવન 494 525
ઘઉં ટુકડા 497 560
જુવાર સફેદ 625 900
જુવાર લાલ 850 950
જુવાર પીળી 360 460
બાજરી 350 450
તુવેર 1182 1336
ચણા પીળા 1000 1085
ચણા સફેદ 1500 2100
અડદ 1201 1514
મગ 1305 1801
વાલ દેશી 800 1176
ચોળી 1050 1551
વટાણા 151 1530
કળથી 700 900
રાજમા 715 1410
મગફળી જાડી 985 1248
મગફળી જીણી 1035 1545
તલી 1800 2450
એરંડા 1115 1233
અજમો 800 1600
સુવા 1101 1320
સોયાબીન 790 809
સીંગફાડા 1040 1305
કાળા તલ 2500 3550
લસણ 750 1475
ધાણા 1160 1415
મરચા સુકા 700 1300
ધાણી 1275 1530
વરીયાળી 1150 1650
જીરૂ 3750 4125
રાય 1050 1330
મેથી 980 1300
ઇસબગુલ 1300 1850
કલોંજી 3275 4131
રાયડો 1000 1135
રજકાનું બી 4400 5750
ગુવારનું બી 940 1000
(4:16 PM IST)










