તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
રામનગરમાં મનોજભાઇ બેભાન થયા બાદ મોત

રાજકોટ તા.૨૬: રામનગર આજીવસાહત સર્વિસ રોડ પર રહેતા મનોજભાઇ મગનભાઇ
બગથરીયા (ઉ.વ.૫૦) સવારે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:12 PM IST)










