<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

વેલનાથપરાના રોહિત દેત્રોજાનું શ્વાસ ચડયા બાદ મોત નિપજ્‍યું

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતો રોહિતભાઇ ધનજીભાઇ દેત્રોજા (ઉ.વ.૩૪) સાંજે ઘરે હતો ત્‍યારે એકાએક શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર રોહિતભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને છુટક કામ કરતો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(3:32 PM IST)