<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

આજે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ઘણા ખરા વિસ્‍તારોમાં માવઠાની શકયતા

 

રાજકોટ ઉપરાંત ગોંડલ  ગઢડા,  જેતપુર, જુનાગઢ, તળાજા, ભાવનગર  અલંગ, અમરેલી, તુલસીશ્‍યામ, ધારી કુંડલા, રાજુલા, પાલિતાણા, શાપર વેરાવળ, ચોટીલા, વાસાવડ, બોટાદ વિરમગામ, સુરેન્‍દ્રનગર  અને આસપાસ ગાજ વીજ સાથે ગૌધુલી ટાણા સુધીમાં પડવાની પુરી સંભાવના હવામાન નિષ્‍ણાતે જણાવ્‍યું હતું.

(2:54 PM IST)