તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકામાં કેલેન્ડર કૌભાંડ મામલે રાજકોટ મ્યુ કમિશનર તુષાર સુમેરા ની પ્રતિક્રિયા, આ વખતે પહેલી વખત કેલેન્ડર છાપવામાં આવ્યા છે, તે મામલે અમે ખરાઈ કરી છે જેટલા કેલેન્ડર છાપવા માટે ઓર્ડર કરેલો એ થયા છે કે નહીં, ટેન્ડર બહાર આપવામાં આવ્યું નથી ટેન્ડર મેન્યુઅલ મુજબ કામ થયું છે. : જુઓ વિડિઓ

(1:53 PM IST)










