તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
અકિલા ન્યુઝ : પાટીદાર અગ્રણી જીગીશા પટેલ રાજકોટ પોહચી રાજકોટ, જીગીશા પટેલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડીયા ની કરી મુલાકાત, સ્વ.અમિત ખૂંટ આત્મહત્યા મામલે જીગીશા પટેલ નું નિવેદન, અમે અમિત ખૂંટ ના પરિવાર સાથે જ છીએ અને ન્યાયની માંગ કરીએ છીએ, અમિત ખુંટ 2 દિવસ ફરાર હતો તો ક્યાં હતો ? તે પણ તપાસ થવી જોઈએ, ગોંડલમાં ગુંડારાજ ચાલે છે અને પોલીસ ભાજપ કહે તેમ જ કરે છે : જીગીશા પટેલ : જુઓ વિડિયો

(1:01 PM IST)










