તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
અકિલા ન્યુઝ : અમદાવાદમાં કોરોના કેસ આવતા, રાજકોટ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના ને લઈને તૈયારીઓ કરવામાં આવી, હોસ્પિટલમાં પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ, આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, દવાઓ અને જરૂરી ટેસ્ટિંગ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. : જુઓ વિડિઓ

(2:28 PM IST)










