તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ર માં પત્રીકા વિતરણ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ર ના વિસ્તારો ચૌધરી હાઇસ્કુલ, હનુમાન મઢી, રેસકોર્ષ, બ્રહ્મ સમાજ, રૈયા રોડ, નહેરૂનગર, સહિતના વિસ્તારોમાં લોકજાગૃતિ માટે વેપારીઓ અને આમ પ્રજાને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં વોર્ડના પ્રભારી હાજીભાઇ ઓડિયા, જીતુભાઇ ઠાકર, મનીષાબા વાળા, સલીમભાઇ કારીયાણી મયુરભાઇ શાહ, ભાવેશભાઇ વાઘેલા, સિદ્ધાર્થ વાઘેલા, મુકેશભાઇ મકવાણા, જયંતીભાઇ હિરપરા સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.
(3:24 PM IST)










