News of Saturday, 17th May 2025
મનપા દ્વારા ‘‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ'' ની ઉજવણીઃ ૪૩૯ લોકોને માછલી અપાઇ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ૧૬ મે, ૨૦૨૫ ‘'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ'' નિમીતેવિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેનાઉપાયો તથા મચ્છર ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં વિશે વોર્ડ વાઇઝ૧૯સ્થળોએ જાહેર પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીનેમચ્છર, મચ્છરનાપોરાના જીવંત નિદર્શન, ૫ત્રીકા, બેનર અને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુઅને ડેન્ગ્યુરોગ અટકાયતી ૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત ૨૩૦૧લાભાર્થીઓને ડેન્ગ્યુ રોગ વિષયક માહિતી આ૫વામાં આવેલ તથા ૪૩૯ વ્યકિતઓને માછલી વિતરણ કરવામાં આવેલ.
(3:21 PM IST)










