તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Monday, 12th May 2025
નરસિંહ મહેતાની જન્મ જયંતિ પ્રસંગે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ પ્રસંગે તેઓની રામકળષ્ણનગર ગાર્ડન ખાતે આવેલ પ્રતિમાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ પુષ્પાંજલી કરવામાં આવેલ. આ પ્રતિમા પુષ્પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય-૬૯ ડો. દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીભાઈ ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉધરેજા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, કોર્પોરેટરો દેવાંગભાઈ માંકડ, વિનુભાઈ સોરઠીયા, વર્ષાબેન પાંધી, મંજુબેન કુંગસીયા, જયશ્રીબેન ચાવડા, ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ કુંગસીયા, પ્રવીણભાઈ ચાવડા, તેમજ નાગર બ્રહ્મ સમાજના આગેવાનો, મેનેજર કે.બી. ઉનાવા તથા સાંસ્કળતિક વિકાસ વિભાગ તથા સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા
(3:02 PM IST)










