<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા રવિવારે રૂા.૩૦માં રાહતદરે ચોપડા વિતરણ

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન - રાજકોટ . દ્વારા તા. ૨૭ને રવિવારના રોજ રાહત દરે રૂા. ૩૦ લેખે ૩૫ હજાર ચોપડાનું વિતરણનું કરવામાં આવેલ છે.

આયોજનમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠનના અધ્‍યક્ષ-વિજયભાઇ મકવાણા, પ્રમુખ હાર્દિકભાઇ વી. ટાંક ૮૪૩૪૫૭૭૭૭૭, ઉપ પ્રમુખ - પ્રતિકભાઇ કે. ચૌહાણ, મંત્રીશ્રી - વિક્રમભાઈ કાચા, સહ મંત્રી -દિપકભાઇ ડી. રાઠોડ, ખજાનચી - સાગરભાઈ બી. જેઠવા, સહ ખજાનચી - ધર્મેશભાઇ જે. ટાંક, સભ્‍ય શ્રી - કમલેશભાઇ એમ. જાદવ, ગૌરવભાઈ આર. મારૂ, સાગરભાઇ એચ. કાચા, ભરતભાઈ વી. રાઠોડ, શ્રી નટુભાઇ કે. વાઘેલા, અશોકભાઇ જે. ચોટલીયા સેવા આપી રહયા છે.

સ્‍થળ :શ્રી શ્‍યામ મંદિર, રામનગર, કોઠારીયા રીંગ રોડ બાયપાસ, પીરવાડી પાસે રાજકોટ. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૦)

(2:37 PM IST)