તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
અકિલા ન્યુઝ : બાળકોને વેન દ્વારા સ્કૂલે મોકલો છો, તો આ વિડીયો તમારા માટે છે, રાજકોટના ગુરુ પ્રસાદ ચોકમાં બાઈક અડી જતા સ્કૂલ વેન ચાલકે કરી દાદાગિરી, વિદ્યાર્થીઓ વેનમાં બેઠા રહ્યા અને વેન ચાલકે કરી યુવક સાથે મારામારી, સામાન્ય બાબતે રાજકોટમાં મારામારી. : જુઓ વિડિયો

(12:40 PM IST)










