તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th April 2025
અકસ્માતના અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા કોંગી આગેવાનો

રાજકોટઃ ઇન્દિરા સર્કલ પાસે ગંભીર બસ અકસ્માત સર્જાતા કોંગ્રેસ આગેવાનો અતુલ રાજાણી વશરામ સાગઠિયા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ રણજીત મુંધવા, મયુરસિંહ જાડેજા સહિતના આગેવાનો સિવીલ હોસ્પિટલ ે પીડિત તથા મૃત્યુ પામનારના પરિવારને મળવા પહોચ્યા હતા.
(4:06 PM IST)










