<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મારૂતિનગર, કોઠારીયા રોડ સહિતના વિસ્‍તારોમાં ડામર રી- કાર્પેટ કામનું ખાતમુહુર્ત

 

રાજકોટ : વિધાનસભા- ૬૮-રાજકોટ , વોર્ડ-૧૬ માં મહાનગરપાલિકા દ્વારા હરીઓમ સ્‍કુલ પાસે, મારૂતિ નગર, કોઠારીયા રોડ સહિતના  વિસ્‍તારોમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુર્હુત ધારાસભ્‍ય ઉદય કાનગડના હસ્‍તે કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ મહામંત્રી અશ્‍વિનભાઈ મોલીયા, વોર્ડના કોર્પોરેટરો નરેન્‍દ્ર ડવ, સુરેશ વસોયા, કંચનબેન સિઘ્‍ધપુરા, રૂચીતાબેન જોશી, વોર્ડ પ્રભારી વરજાંગભાઈ હુંબલ, પૂર્વ પ્રભારી જીણાભાઈ ચાવડા,  વોર્ડ પ્રમુખ હસુભાઈ કાચા, મહામંત્રી મનુભાઈ પ્રજાપતી, જયદીપ કાકડીયા, રાજેશભાઈ લીલા, ભાર્ગવ મિયાત્રા, શહેર ભાજપ મહીલા મોરચા મહામંત્રી દેવિકાબેન રાવલ, વોર્ડ મહિલા મોરચા પ્રમુખ હેતલબેન ડાંગર, લીનાબેન રાવલ, પ્રવિણભાઈ કિયાડા, ભાવનાબેન કાચા, કિર્તીબા રાણા, ચાંદનીબેન ગોંડલીયા, લાલાભાઈ હુંબલ, અર્જૂન ડવ, ટીનાભાઈ પટેલ, રમેશભાઈ સોરઠીયા, બાવલાભાઈ હુંબલ, વાસુરભાઈ બોરીચા, હિતેશ દાસોટીયા, બાબુભાઈ હરસોડા, પ્રકાશભાઈ બસીયા, ધીરૂભાઈ પરસોડીયા, રાહુલ પરમાર, નારણભાઈ હીરપરા, પિયુષ જલુ, ઘનશ્‍યામભાઈ મેતા, અક્ષય અજાગીયા, બળદેવભાઈ ડાભી, યાજ્ઞીક ગજેરા, હરેશભાઈ રાઠોડ, સંદીપ ચાવડા, દીપક ગુજરીયા, રાજેશ સોલંકી, રાયમલભાઈ ચાવડા, રાજેશભાઈ ગોરવાડીયા, મનીષાબેન ગોહેલ, જસુબેન, દક્ષાબેન ભાલુ, હંસાબેન ડાંગર, ઉર્મીલાબેન, સરલાબેન જાદવ, જીજ્ઞાશાબેન રામાણી, ગુલાલબેન, લખુબેન, શોભનાબેન ચૌહાણ સહિતના સાથે સ્‍થાનિક આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આ તકે સ્‍થાનીક બાળાઓ દ્વારા ધારાસભ્‍ય ઉદય કાનગડ સહિત ઉપસ્‍થિત આગેવાનોનું કુમકુમ તિલકથી સ્‍વાગત તેમજ સ્‍થાનીક આગેવાનો દ્વારા ફુલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(3:42 PM IST)