તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th April 2025
વોર્ડ નં.૧૮માં આવેલ વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેટલીંગ કામનો શુભારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮ કોઠારીયા વિસ્તારમાં આવેલ એટલાસ, બાલાજી, ક્લાસિક, સિલ્વર, વરૂણ તથા નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેટલીંગ કામનો શુભારંભ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાવવામાં આવેલ. આ મેટલીંગ કામના શુભારંભ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, વોર્ડ પ્રભારી ગેલાભાઈ રબારી, વોર્ડ પ્રમુખ અનિલભાઈ દોંગા, વોર્ડ મહામંત્રી મીતેશભાઇ બોરીચા, મુન્નાભાઈ જોગરાણા, કાળુભાઈ સરપંચ, ધર્મેશભાઈ કિહોર, નિલેશભાઈ મુંગરા, નટુભાઈ વાઘેલા, અનિલભાઈ જોશી, યોગેન્દ્રસિંહ રાણા, પંકજભાઈ દોંગા, સુરેશભાઈ ગોલતર, હેમંતભાઈ કપુરીયા, દિનેશભાઈ લીંબાસીયા, હિમાંશુભાઈ રાજ્યગુરૂ, રાકેશ સિંગ, સંજયભાઈ બારસીયા, કેવિન વરસાણી, પ્રશાંત જલુ, મુકેશભાઈ કવલ, વર્ષાબેન સભાયા, માલતિબેન ચાવડા, સોનલબેન સોમૈયા, આશાબેન ગોહિલ, ઉર્મિલાબેન ગોંડલીયા, દેવાંશીબેન ગજેરા, નિલેશભાઈ ગજેરા, વિજયભાઈ સિરોયા, પારસભાઈ હરસોડા, બાબુલાલ સખિયા, બ્રિજેશભાઈ વરસાણી, દીલુભાઈ ટાંક, નીલેશભાઈ સોલંકી, નીલેશભાઈ વિરડીયા, વિનુભાઈ વનારિયા તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેલ.
(2:43 PM IST)










