તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th April 2025
કિસી રાહ મેં ંકિસી મોડ પરઃ એકટીવીટી મ્યુઝીકલ ગ્રુપ દ્વારા કાલે સદાબહાર ગીતોનો કાર્યક્રમ

રાજકોટઃ એક્ટીવીટી મ્યુઝીકલ ગ્રુપ, રાજકોટ દ્વારા મ્યુઝીક સદાબહાર ગીતો ‘કીસી રાહ મેં કીસી મોડ પે' શિર્ષક હેઠળ આવતીકાલ તા.૧૧ના શુક્રવારે સાંજે ૫:૩૦ થી ૯ સુધી ઈવનિંગ પોસ્ટ ખાતે કાર્યક્રમ યોજાયો છે.
સદાબહાર ગીતોમાં ગાયક કલાકાર જયસુખભાઈ રાણીંગા, યોગભાઈ પંડયા, અનિલ માવડીયા, અનિલ ત્રિવેદી, ભારતી રાવલ, હેમાબેન સોનેજી, નયનાબેન વ્યાસ, ક્ષમા પટેલ, અલ્કા કેશરીયા, હિના હિરાણી, ઉષાબેન વ્યાસ, પ્રકાશ ચૌહાણ, કમલેશભાઈ ભાદરીયા, વિશાલભાઈ કાત્રોડીયા, રોક સ્ટાર વિનોદ ભટ્ટ, દિપક પરમાર, રૂષીતાબેન પટેલ, એન્કર હેત્વી પટેલ, આશીષ રાઠોડ, (એ.આર.સાઉન્ડ) અતુલભાઈ કાલરીયા દ્વારા ગીતો રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જયેશભાઈ ઉપાધ્યાાય, સુરેશભાઈ મારૂ, પી.વી.જાડેજા(પીઆઈ), મનસુખભાઈ વાવેચા (મુકેશ ફેન ક્લબ), જયપાલસિંહ જાડેજા (સંગમ કરાઓકે સ્ટુડીયો), કમલેશભાઈ ધોળકીયા, રાજુભાઈ સોની, રોયલ એકેડમી, યારાના મ્યુઝીકલ ગ્રુપ, અલ્પેશ કેસુરમ-દિનેશકુમાર, દિલસુંદર મ્યુઝીકલ ગ્રુપ, રાજુભાઈ જગડા, મ્યુઝીકલ લવસ ગ્રુપ તેમજ શોભાબેન વિઠલાણી, જયેશભાઈ પારેખ, શ્રી પ્રસાદજી, મુલચંદબાપુ, ડો.કિશોરભાઈ રાઠોડ, એન્જોય ગ્રુપ તમામ સભ્ય ઓલ કરાઓકે ગ્રુપ, જીગ્નેશભાઈ વાગડીયા(પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મીડીયા) હારમોની મ્યુઝીકલ ગ્રુપ દિપક પરમાર) એમ.ટી મ્યુઝીકલ ગ્રુપ મુનાભાઈ ઠક્કર, મેલોડી માસ્ટર મ્યુઝીકલ ગ્રુપ ઈતુભાઈ સવાણી, જનકલા મ્યુઝીકલ ગ્રુપ, મયુરભાઈ કોટક, એચ.બી.મ્યુઝીકલ ગ્રુપ, હિતેષભાઈ ભટ્ટ-વર્ષા ઠાકર, રાધે મ્યુઝીકલ ગ્રુપ પ્રફુલભાઈ સોનેજી, આર.ડી.મ્યુઝીકલ ગ્રુપ, રાજુભાઈ), એચ.કે.મ્યુઝીકલ ગ્રુપ નીલાબેન હિંડોચા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય આયોજક ચંદ્રેશભાઈ ફિચડીયા, સહ આયોજક બીનાબેન રાવલ, કામીનીબેન શેઠ, યોગભાઈ પંડયા, પ્રફુલભાઈ સોનેજી, નયનાબેન વ્યાસ હોવાનું જણાવાયું છે.
આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે ચંદ્રેશભાઈ ફિચડીયા મો.૯૯૨૪૦ ૭૬૯૧૭નો સંપર્ક કરવો.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:07 PM IST)










