<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાજકોટ સીટી પ્રાંત-ર મહેક જૈન દ્વારા જુની કલેકટર કચેરી ખાતે છાશ કેન્‍દ્રનો પ્રારંભ : સ્‍ટાફની ૪ સેવા

રાજકોટ : રાજકોટ કલેકટરની અપીલ બાદ ધોમધખતા તાપમાં અરજદારોને માટે રાહતરૂપ એવી છાશ લેવા કેન્‍દ્રનો જુની કલેકટર કચેરી ખાતે રાજકોટ સીટી પ્રાંત-ર અને આઇએએસ ઓફીસર શ્રી મહેક જૈને ગઇકાલથી પ્રારંભ કરાવ્‍યો છે, તમામ સેવા સ્‍ટાફ દ્વારા થઇ રહી છે, દરરોજ ૩૦૦ થી વધુ લોકો છાશ કેન્‍દ્રનો લાભ લઇ રહ્યા છે.

(3:59 PM IST)