તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
તાપમાનનો પારો ઉંચે ચડતા ટોપીનું બજાર પણ ગરમ

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉતરોતર વધતો જઇ રહ્યો છે. ત્યારે અસહ્ય તાપ સામે માથાને રક્ષણ આપવા ટોપી પહેરવી આવશ્યક બની છે. તાપમાનનો પારો ઉંચે ચડતા જ ટોપીના વેંચાણમાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. ટોપીમાં પણ અવનવી વેરાયટી બજારમાં આવી ગઇ છે. તસ્વીરમાં ટોપીની બજાર નજરે પડે છે.
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(2:51 PM IST)










