<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

અકિલા ન્યુઝ : "હ" થી હિન્દૂ "મ" થી મુસ્લિમ એટલે "હમ", શ્રીનાથજીની ઝાંખી, માતાજીના ગરબા તમે અનેક વાર રાજકોટના ગાયક આસિફ જેરિયાના કંઠે સાંભળ્યા જ હશે, ત્યારે રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રહેતા હોઈ છે ત્યારે શ્રીનાથજીની ઝાંખીની ટીમે મુસ્લિમ કલાકારોને રોજા છોડાવ્યા હતા, અકિલા સાથે વાત કરતા આસિફ જેરિયાએ જણાવ્યું હતું કે કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો, અને હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધ્ધા એકજ છે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(8:14 PM IST)