તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
અકિલા ન્યુઝ : રાજકોના 150 ફૂટ રિંગરોડ ન્યુ રાજદીપ સોસાયટી સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર પર શાક્ષાત બિરાજમાન શ્રી શનિદેવના મંદિરે સવારથી જ પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંત વિષ્ણુભાઈ ત્રિવેદી સાથે અકિલાની ખાસ વાતચિત, શનિદેવની આ પૂજા કરવાથી થશે અનેક ફાયદાઓ, જુઓ લાઈવ દ્રશ્યો કષ્ટભંજન હનુમાનજી મંદિરથી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(6:21 PM IST)










