<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ડીએમએલટી વિભાગમાં સાધુ વાસવાણી કોલેજની કુ. ચાર્મી પરમારને ગોલ્‍ડ મેડલ

 

રાજકોટ તા. ૨૨ : છેલ્લા રર વર્ષથી મેડીકલ લેબોરેટરીને લગતો અભ્‍યાસક્રમ ડી.એમ.એલ.ટી. ચલાવતી સાધુ વાસવાણી કોલેજ ફોર પેરામેડીકલ કોલેજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ડી.એમ.એલ.ટી. વિભાગમાં ગોલ્‍ડ મેડલ હાંસલ કરેલ છે. વિદ્યાર્થીની કુ. ચાર્મી પરમારને ગોલ્‍ડ મેડલ મળવા બદલ કોલેજના ટ્રસ્‍ટી રવિ ગોગીયાએ શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ વર્ષે કોલેજનું પરિણામ ૯૨% જેટલુ આવેલ હતુ.

(3:14 PM IST)