તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 8th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટ ક્રાઇમબ્રાંચે હનુમાનમઢી પાસેથી હત્યા, ATM ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલી બેલડી પિસ્ટલ સાથે ઝડપી લીધી, લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ ઝેઝરીયા અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસીંગ ગીરાસે ધરપકડ કરવામાં આવી, લીંબડીમાં વર્ષ 2021માં હત્યામાં, 2023 માં બનાસકાંઠામાં હત્યા, ભરૂચ જિલ્લામાં અને નંદુરબારમાં બંને આરોપીએ મળી એટીએમમાંથી ચોરી સહિતના અનેક ગુનામાં આરોપીઓની સંડોવણી : જુઓ વિડિયો

(12:50 PM IST)










