<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

અકિલા ન્યુઝ : પૂજ્ય જલારામ બાપા વીશે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીનો મામલો, એડવોકેટ જયભારત ધામેચાએ આપી પોલીસ કમિશનરને જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા લેખિત ફરિયાદ, ભારતીય ન્યાય સહીતાની કલમ 298, 302, 356 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા લેખિતમાં ફરિયાદ અપાઈ. : જુઓ વિડિયો

(12:21 PM IST)