<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

અકિલા ન્યુઝ : રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની સરાહનીય કામગીરી, છેલ્લા 6 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.જય તુરખિયા દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું, દર્દીને સાંધાના રોગ હતો જેનું ઓપરેશન કરવામાં આવ્યું, ડોકટરના મતે આવી સર્જરી સિવિલ હોસ્પિટલમાં પહેલી વખતે કરવામાં આવી છે, આ સર્જરી બહાર કરાવે તો 6 લાખથી વધુ ખર્ચો થાય અને સીવીલમાં વિનામૂલ્યે સર્જરી કરી આપવામાં આવી છે, આ સર્જરીને રિવર્સ સોલ્ડર જોઈન્ટ કહેવાય છે. : જુઓ વિડિયો

(12:24 PM IST)