તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
રાજકોટની પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા હેક કરનાર હેકર્સ ઝડપાયો

રાજકોટ તા.૨૩ : રાજકોટની પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા હેક કરનાર હેકર્સ ઝડપાયો છે. અમદાવાદ રાજકોટ ની પોલીસે તેને ઝડપી લીધો છે અને પૂછપરછ હાથ ધરી છે આ પ્રકરણમાં આ અગાઉ બે થી ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે. પોલીસે તપાસ સાથે પૂછપરછ હાથ ધરી છે.
(5:10 PM IST)










