તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
આ કૃત્ય નિંદનીય : ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાત પ્રદેશ સાંખી નહીં લેઃ હેમરાજભાઇ પાડલીયા

રાજકોટઃ આજની સર્વજ્ઞાતિ સમુહ લગ્નની ઘટનાને લઇને ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઇ પાડલીયાએ જણાવેલ કે, આજરોજ રાજકોટ ખાતે જે સર્વ જ્ઞાતિય સમુહલગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઋષીવંશી સમાજ સેવા સંઘના પ્રમુખ લલીતભાઇ રાઠોડને વિશ્વાસમાં લઈને જે વ્યક્તિએ આ કળત્ય કર્યું છે જે ખરેખર નિંદનીય છે આ અધમ કળત્યને ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાત પ્રદેશ કયારેય સાંખી નહીં લે આ કળત્ય કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા થાય એના માટે પગલાં લેવામાં આવશે જરૂર જણાયે એના પર પોલીસ કેસ કરવામાં આવશે અને આજે જે ઋષીવંશી સમાજ સેવા સંઘને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે તેને સમગ્ર ગુજરાત પ્રદેશ ઋષીવંશી સમાજ સેવા સંઘ કડક શબ્દોમાં વખોડી કાઢશે.(૪.૩૨)
(3:01 PM IST)










