News of Friday, 21st February 2025
અકિલા ન્યુઝ : ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી, જે મામલે ચાર કોંગ્રેસ આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યા, કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી, પૂર્વ CM વિજયભાઈ રૂપાણી અને ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી રૂા.500 કરોડનું કૌભાંડ કર્યાનો થયો હતો આક્ષેપ, આક્ષેપ બાદ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. : જુઓ વિડિયો

(2:28 PM IST)










