તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 21st February 2025
પાયલ હોસ્પિટલના CCTV કાંડ કેસમાં પકડાયેલા આરોપીના મંગાશે રિમાન્ડ
ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. ઝીણવટપૂર્વક તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટ સમક્ષ રિમાન્ડની કરશે માંગણી

રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV કાંડ કેસમાં પકડાયેલા આરોપીના આજે રિમાન્ડ મંગાશે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે.અને ઝીણવટપૂર્વક તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરશે
સાયબર ક્રાઇમના ગુનાની કડક કલમનો ઉમેરો કરાયો છે. CCTV કાંડમાં દેશ બહારના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરાય તેવી સંભાવના છે. કેટલા સમયથી અને કોણ નેટવર્ક ચલાવી રહ્યું છે તેની પણ તપાસ કરાશે
(11:47 AM IST)










