તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
સખી મંડળના મહિલાઓ માટે મનપા દ્વારા નિઃશુલ્ક તાલીમ યોજાશે
રસ ધરાવતી બહેનોએ પ્રોજેકટ શાખા, સેન્ટ્રલ ઝોન કચેરી અથવા www.rmc.gov.in પરથી અરજી ફોર્મ/શરતો મેળવી તા. ર૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે

(4:28 PM IST)










