તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
જુના ચડત મિલ્કત વેરા માટે બીજી વખત વનટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ

રાજકોટ શહેરમાં આ અગાઉ વર્ષ ર૦ર૩માં અમલી બનાવેલ વન-ટાઈમ-ઈનસ્ટોલમેન્ટ-સ્કીમને બહોળો પ્રતિસાદ મળતા, તે મુજબ નવેસરથી વન-ટાઈમ-ઈનસ્ટોલમેન્ટ-સ્કીમ અમલમાં મુકવામાં આવશે. જેના થકી મિલકતધારકોને ચડત થયેલ વેરાની રકમના વ્યાજ સાથેના એરિયર્સમાં હપ્તા પધ્ધતિની સુવિધા આપવામાં આવશે, અને બાકી રહેલા ચડત વેરાની રકમની વસુલાત સરળતાથી થઇ શકશે અને મહાનગરપાલિકાને વધુ આવક થશે.
(3:48 PM IST)










