તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન

શહેરની આગવી ઓળખ સમાન રેસકોર્ષ રિંગ રોડની રોનક વધારવા, કાયમી સુશોભન માટે ન્ચ્ઝ ડેકોરેટિવ લાઇટીંગ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
(3:47 PM IST)










