તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
ગુગલ મેપના લીધે થતી દુર્ઘટના અટકાવોઃ રજુઆત

રાજકોટઃ નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપના કારણે દુર્ઘટના-મોતને અટકાવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ તથા પ્રધાનમંત્રીશ્રીને રજુઆત કરી હતી. આ અંગેનું પ્રમાણપત્ર સંસ્થાના પ્રમુખ કમલેશભાઇ પાટડીયાએ મેયરશ્રી મારફત પાઠવ્યું હતું.
(3:15 PM IST)










