<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

કાલાવાડ રોડ પર તાલુકા પોલીસ સ્‍ટેશન પાસે પાર્ટી પ્‍લોટ બનશે

રાજકોટઃ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૧૧માં કાલાવાડ રોડ પર તાલુકા પોલીસ સ્‍ટેશન સામેની તરફે આવેલ ટી.પી.સ્‍કીમ નં.-૧૦, ફાઇનલ પ્‍લોટ નં.-૭૩(બી)માં કુલ ૧૧૦૩૬.૦૦ ચોરસ મીટર જેમાં ૫૫૦૦ ચોરસ મીટરની જગ્‍યામાં ર્પાકિંગની વ્‍યવસ્‍થા, વર-વધુ રૂમ, સ્‍ટેઇજ, રસોડું, જનરલ ટોયલેટ બ્‍લોક તેમજ લોન એરીયા સહિતની સુવિધાઓનાં સાથે ૨.૦૭ કરોડના ખર્ચ અને આ કામે રૂા.૨,૦૭,૮૪,૩૦૫/- પાર્ટી પ્‍લોટ બનાવાશે.

(2:56 PM IST)