તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
કાલે જીલ્લા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી કોટડા સાંગાણી ખાતે : માર્ચ પાસ્ટ-ટેબ્લો પ્રદર્શન

રાજકોટ તા.૨૫: ભારતના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ, અરડોઇ રોડ, કોટડા સાંગાણી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. જેમાં કળષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
કાર્યક્રમમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો પ્રદર્શન, વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન, વળક્ષારોપણ તેમજ સાંસ્કળતિક કાર્યક્રમ યોજવામાં આવશે તેમ કલેકટર શ્રી પ્રભવ જોશીએ ઉમેર્યુ છે.
(2:16 PM IST)










