<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ગુજરાત નોટરી એસોસીએશનમાં એડવોકેટ નોટરી મનીષ ચૌહાણની નિમણુંક

રાજકોટઃ શહેરમાં ગાયત્રીનગર મેઇન રોડ પર ઉપર ‘શ્રી' કોમર્શીયલ કોમ્‍પલેક્ષમાં ઓફીસ ધરાવતા એડવોકેટ/નોટરી પારડી, જી.વલસાડ મુકામે રાખવામાં આવેલ હતી. આ મીટીંગમાં નોટરી એસોસીએશનના પાંચસો નોટરીઓ હાજર હતાં. જેમાં નોટરી/એડવોકેટ પી.ડી.પટેલની પ્રમુખ તરીકે બીનહરીફ વરણી થયેલ તથા સૌરાષ્‍ટ્ર ઝોનમાં રાજકોટના નોટરી મનીષભાઇ બી.ચૌહાણની ગુજરાત નોટરી તરીકે છેલ્લા ૧પ વર્ષથી સેવા આપી રહેલ છે. સીનીયર તથા જુનીયર વકીલોએ તેમને શુભેચ્‍છા પાઠવેલ છે. (મો.૯૪ર૬૪ ૪૪૦૧પ/૯૯૦૯૧ ૧૩૩પ૭)

(4:01 PM IST)