તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
જંકશન પ્લોટના કિશોરભાઇ ડોડીયા ગૂમઃ જોવા મળે તો જાણ કરો

રાજકોટ તા. ૨૪: શહેરના જંકશન પ્લોટમાં રહેતાં કિશોરભાઇ ગોવિંદભાઇ ડોડીયા (ઉ.વ.૬૫) તા. ૨૨ના બપોરે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થયા છે. તેમને અલઝાઇમરની ભુલી જવાની બિમારી છે. માત્ર પોતાનું નામ જ યાદ રાખી શકે છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધ કોઇને જોવા મળે તો મો. ૮૯૦૫૮ ૯૯૯૯૧ અથવા પ્ર.નગર પોલીસને ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર જાણ કરવા જણાવાયું છે.
(3:01 PM IST)










