<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

અકિલા ન્યુઝ : સાંજે એરપોર્ટ રોડ, સદગુરુ વાટિકા પાસે કેબલ માં વિંટાયેલા દોરમાં કબૂતર ફસાઈ ગયું હતું. દોરી કબૂતર ના ગળા માં ફસાઈ ગયા બાદ જાગૃત નાગરિકે ફાયર વિભાગને ફોન કર્યો હતો ત્યાર બાદ ફાયર ના સ્ટાફે જીવ ના જોખમે દોરીમાં ફસાયેલા કબૂતર ને હેમખેમ ઉતાર્યું હતું.:જુઓ વિડીયો

(7:11 PM IST)